શુક્રવાર, 4 માર્ચ, 2011

2in1

(1) આંખો આંખો મેં હી પ્રીત હોતી હૈ
     લાખો કી હાર-જીત હોતી હે
     ખામોશી પે મત જા "દોસ્ત" મેરે
     ઉસમેં ભી અપની બાત-ચીત હોતી હે

(2)જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં
રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં
નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો