તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે, નિભાવવાના જે વા’દા, તે ફકત વા’દા જ રહી જશે. વિતેલા દિવસો તમે તો, ભૂલી જશો ઘડીક માં, પણ જિંદગીભર અમને, એ તડપાવતા રહી જશે. અદાઓ બધી તમારી, કલામય લાગે છે, નજર પડશે કોઈ કલાકારની, તો ચિત્રો બનાવતો રહી જશે. સજીધજીને આમ, બહાર ન નીકળશો, નહીં તો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો