શબ્દોની રમત રમવામાં તો બધાં માહિર હોય છે !
લાગણીનાં ઊછાળા તો બધાંને આવતાં હોય છે !
પોતાનાં બનાવવા માટે તો બધાં પ્રયત્ન કરતાં જ હોય છે!
પણ ખરેખર જે હદયથી બીજાનાં બને એ જ સચું
-સર્વદમન
લાગણીનાં ઊછાળા તો બધાંને આવતાં હોય છે !
પોતાનાં બનાવવા માટે તો બધાં પ્રયત્ન કરતાં જ હોય છે!
પણ ખરેખર જે હદયથી બીજાનાં બને એ જ સચું
-સર્વદમન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો