શુક્રવાર, 4 માર્ચ, 2011

જ્યારે કલા જીવન બની જશે

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે . શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે . જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે , જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, ન્હોતી ખબર કે દર્દનું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો