ધરતીને તો આકાશને જ અડવું હતું નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું ઝરણાંને તો આમ જ વહેવું હતું મારે તો ફક્ત તારા જ રહેવું હતું….. રાતરાણી ને તો દિવસે મહેકવું હતું ચંદ્રને તો ચાંદની માં જ ઓગળવું હતું અંધકારને તો ઉજાસ માં સમાવવું હતું મારે તો ફક્ત તારા જ રહેવું હતું…… મનથી તારા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો