શુક્રવાર, 4 માર્ચ, 2011

પ્રેમની છે બાદબાકી જીવનમાં

પ્રેમની છે બાદબાકી જીવનમાં, વેદનાના થાય છે સતત સરવાળા, કોઇ નથી જે કરે દુખનો ભાગાકાર, છે બધા તેનો ગુણાકાર કરવાવાળા, ખુલતી નથી બધી ચાવીઓ અજમાવી લીધી, નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા, થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી, કાલ સુધી જે હતા મારી પાસે રહેનારા, કેમ ભરાશ ઝખ્મૉ હદયના જે આપ્યા છ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો