શનિવાર, 5 માર્ચ, 2011

હજી આંખમાં જાણે ફરકે છે

હજી આંખમાં જાણે ફરકે છે
કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે
કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે
‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
-‘ઘાયલ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો