KavyaAnjali
શુક્રવાર, 4 માર્ચ, 2011
“લજામણી”
તારું મને એવું તો વળગણ મળે સદીયો સુધીનું કોઇ સગપણ મળે શોધવા તને બેસું તો કણેકણ મળે કેમ રાતભર હાથમાં મૃગજળ મળે તારાથી તરબતર ક્ષણક્ષણ મળે લાલ-લીલા રંગોની રમઝટ મળે વરસવું તારું ભલે ને ઝરમર મળે પણ સ્મિત મારું તને હરપળ મળે – “લજામણી”
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો